Not Set/ અમદાવાદમાંથી પકડાયો, 30લાખથી વધુ કિમતનો ચરસ

અમદાવાદ NCBએ  ચરસનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જમ્મુ કાશ્મીરથી અમદાવાદમાં 5કિલો ચરસનો જથ્થો અમદાવાદમાં લવાવવામાં આવ્યો હતો, જેની કિંમત ૩૦ લાખ કરતા પણ વધુ કિમતનો જથ્થો નાર્કોટિકસ વિભાગે પકડી પાડ્યો હતો. નાર્કોટિકસ વિભાગે ૨ વ્યક્તિની ધરપકડ કરી હતી. આબિદમિયા અને ઇન્તેખાખ આલમને ઝડપી પાડ્યા હતાં. આબિદમિયા જુહાપુરાનો રહેવાસી છે, ઇન્તેખાખ આલમ ખાનપુરનો રહેવાસી છે. ચરસને  […]

Top Stories
charas અમદાવાદમાંથી પકડાયો, 30લાખથી વધુ કિમતનો ચરસ

અમદાવાદ NCBએ  ચરસનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જમ્મુ કાશ્મીરથી અમદાવાદમાં 5કિલો ચરસનો જથ્થો અમદાવાદમાં લવાવવામાં આવ્યો હતો, જેની કિંમત ૩૦ લાખ કરતા પણ વધુ કિમતનો જથ્થો નાર્કોટિકસ વિભાગે પકડી પાડ્યો હતો.

નાર્કોટિકસ વિભાગે ૨ વ્યક્તિની ધરપકડ કરી હતી. આબિદમિયા અને ઇન્તેખાખ આલમને ઝડપી પાડ્યા હતાં.

આબિદમિયા જુહાપુરાનો રહેવાસી છે, ઇન્તેખાખ આલમ ખાનપુરનો રહેવાસી છે. ચરસને  તેઓ લાડુ આકારમાં પાંચ પેકેટમાં તેઓએ પેક કર્યા હતા.