Gujarat/ અમદાવાદમાં કોંગ્રેસમાં ટિકિટ વહેંચણી બાદ કકળાટ, મનપાના બે સિટિંગ કોર્પોરેટરોની ટિકિટ કપાઈ, અબ્દુલ માજીદ શેખ, શાહનવાજ શેખની ટિકિટ કપાઈ, ખાડિયા વોર્ડના ઉમેદવારોના નામ આવ્યા સામે, દેવર્ષિ શાહ, ઇલિયાઝ ખાન પઠાણ, અર્પણા ઠક્કર, જમાલપુર વોર્ડના રઝિયા સૈયાદ ખાડિયા લડશે ચૂંટણી , શાહપુર વોર્ડના ઉમેદવારોના નામ આવ્યા સામે , અકબર ભટ્ટ, ભારતી ચૌહાણ, મોના પ્રજાપતિ રિપિટ

Breaking News