Gujarat/ અમદાવાદમાં કોરોના કેસો વધતા ઉચ્ચ અધિકારીઓની બેઠક, સિવિલ હોસ્પિટલમાં મળી બેઠક, એડિશનલ ચિફ સેક્રેટરી પંકડ કુમાર દેસાઈ ઉપસ્થિત, આરોગ્ય સચિવ જયંતિ રવી ઉપસ્થિત, કોરોનાની હાલની પરિસ્થિતિને લઈ ચર્ચા કરાઈ, વર્ગ 4ના કર્મચારીઓ સિવિલ હોસ્પિટલને ફાળવાયા

Breaking News