Gujarat/ ખેડાના નડિયાદ MGVCL ઓફિસમાં કોરોના વિસ્ફોટ, MGVCLના 25 કર્મચારીને કોરાના પોઝિટિવ, વર્તુળ કચેરીમાં 4 કર્મચારીઓને કોરોના પોઝિટિવ, નડિઆદ ડિવિઝન ઓફિસમાં 1 કર્મચારીને કોરાના, સબ ડિવિઝન ઓફિસમાં 5 કર્મચારીને કોરોના

Breaking News