ગુજરાત/ અમદાવાદમાં તહેવારો પર ટ્રાફિક પોલીસ સક્રિય દિવાળી નિમિત્તે પોલીસનો એકશન પ્લાન અમદાવાદમાં ટ્રાફિક પોલીસનો પ્લાન તૈયાર દિવાળી પર્વે 1 હજારથી વધુ પોલીસ રહેશે તૈનાત ટ્રાફિક બ્રિગેડ-હોમગાર્ડનો સ્ટાફ તૈનાત કરાશે પોલીસનો સ્ટાફ પણ તૈનાત કરાશે વાહનોને ટોઇંગ કરવાની કાર્યવાહી કરાશે

Uncategorized