Gujarat/ અમદાવાદમાં થર્ટી ફર્સ્ટને લઈ પોલીસની કાર્યવાહી જાહેરનામા ભંગ કરનાર લોકો સામે કરી કાર્યવાહી પશ્ચિમ વિસ્તારના ઝોન-7માં પ્રોહિબિશનના 50 કેસ મોટર વ્હિકલ એકટ 185 હેઠળ 15 ગુના નોંધાયા પોશ વિસ્તારમાં 44 વાહનોને ડિટેઇન કરાયા 30 એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર હતો બંદોબસ્ત

Breaking News