Gujarat/ અમદાવાદમાં માઇક્રો કન્ટે.ઝોનમાં વધારો, કોરોના સંક્રમણ વધતાં કરાયો વધારો, અમદાવાદમાં વધી રહ્યાં છે કોરોનાનાં કેસ , અમદાવાદમાં 48 માઈક્રો કોન્ટેન્ટમેન્ટઝોન અમલમાં, ગઈ કાલે 4 નવા માઇક્રો કોન્ટેન્ટમેન્ટ ઝોન ઉમેરાયા, પશ્ચિમ વિસ્તારમાં ઉમેરાયા નવા 4 ઝોન, સાઉથ બોપલ, ચાંદખેડા, જોધપુર વિસ્તારનો સમાવેશ, માઇક્રો કોન્ટેન્ટમેન્ટ ઝોનમાં ગોતાનો સમાવેશ

Breaking News