Gujarat/ અમદાવાદમાં હની ટ્રેપ કેસનો વિવાદ, મેટ્રોપોલિટન કોર્ટ 13 મેના રોજ આપશે ચુકાદો, મહિલા ક્રાઈમના પુર્વ PI ગીતા પઠાણ સામે ગુનો, PSI સહિત કુલ 8 આરોપી સામે ગુનો, હની ટ્રેપ અને તોડ કરવાના છે આરોપ, 20 માર્ચ 2021ના રોજ નોંધાયો હતો ગુનો, મહિલા પોલીસ મથકમાં નોંધાઇ હતી ફરિયાદ, કુલ 4 લોકોના થયા હતા તોડ

Breaking News