Gujarat/ અમદાવાદમાં 4 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત,નિરમા વિદ્યાવિહારના 3 વિદ્યાર્થીને કોરોના,છારોડી નિરમા વિદ્યાવિહારના વિદ્યાર્થી સંક્રમિત,ધો.5,9 અને 11ના 3 વિદ્યાર્થી સંક્રમિત,ઉદગમ સ્કુલમાં એક વિદ્યાર્થીને કોરોના,બન્ને શાળાને એક સપ્તાહ માટે બંધ રાખવા આદેશ,બન્ને શાળાના વિદ્યાર્થીઓના કરાશે કોરોના ટેસ્ટ

Breaking News