Gujarat/ અમદાવાદમાં ACBની સફળ ટ્રેપ , પુરવઠા કચેરીનો કર્મચારી ઝડપાયો , નવું રેશનકાર્ડ બનાવવા માંગી હતી લાંચ , ફરિયાદી પાસે રૂપિયા 2500ની કરી હતી માંગ , લાંચિયા વિવેક ખંડેલવાલની ધરપકડ , ACBની ટ્રેપમાં રૂ.2500 લેતા ઝડપાયા

Breaking News