ગરમી/ અમદાવાદવાસીઓ ગરમી માટે રહેજો તૈયાર ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી આગામી 4 દિવસ સૂકું વાતાવરણ રહેશે બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં 1 દિવસ બાદ 1 ડિગ્રી તાપમાન ઘટશે હાલ યલ્લો એલર્ટની કોઈ આગાહી નહીં તેમજ વરસાદની આગાહી કોઈ નહીં 41 થી 43 ડિગ્રી તાપમાન થશે ત્યારે યલો એલર્ટ અપાશે બાકીના સ્થળે 35 થી 39 ડિગ્રી તાપમાન

Breaking News