#PaperLeak/ વડોદરા: જુનિયર ક્લાર્ક પેપર લીકકાંડનો મામલો, સમગ્ર મામલે ATSએ કોચિંગ ક્લાસને સીલ માર્યું, સ્ટેક વાઈઝ ટેકનોલોજીને મરાયુ સીલ, સંચાલક ભાષ્કર ચૌધરીની કરાઈ છે ધરપકડ, આગામી 1 અને 4 ફેબ્રુઆરીએ છે JEE અને GATEની પરીક્ષા, આ કોચીંગ ક્લાસને પરીક્ષા સેન્ટર તરીકે ફાળવાયું હતું, ચૌધરીના સેન્ટર પર પરીક્ષાર્થીઓનું ભાવિ હવે અધ્ધરતાલ, પરીક્ષા આપનાર વિદ્યર્થિઓના વાલીઓ મૂંઝવણમાં, આ સેન્ટર પર પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું શું…?

Breaking News