Gujarat/ અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર હિટ એન્ડ રન, કાર ચાલકે બાઈક સવારને લીધો અડફેટે, અકસ્માત સર્જી કાર ચાલક થયો ફરાર, બાઈક ચાલક 4 થી 5 ફુટ સુધી ફંગોળાયો, બાઈક ચાલક બંને યુવકનો આબાદ બચાવ, બંને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડાયો

Breaking News