કેમિકલ માફિયા/ અમદાવાદ: કેમિકલ માફિયા પર AMCની લાલ આંખ પોલીસ બંદોબસ્ત સાથે અધિકારીઓના ધાડા ઉતાર્યા બહેરામપુરા અને દાણીલીમડામાં ફેકટરીઓ સામે કાર્યવાહી પ્રદુષણ ફેલાવતા એકમોના કોર્પોરેશને ડ્રેનેજ કનેકશન કાપ્યા 700 થી વધુ નાની મોટી ફેકટરીઓ આ વિસ્તારમાં

Breaking News