Not Set/ અમદાવાદ/  કોરોના મહામારીમાં ઇલેક્ટ્રોનિક બજાર દરરોજ આટલા કરોડનું નુકશાન વેઠી રહ્યું છે….

લોક ડાઉનના કારણે મહામારી સાથે ભારે મંદીનો સમનો ધંધાર્થી લોકો કરી રહ્યા છે લોક ડાઉન થયું ત્યારથી અમદાવાદ શહેરમાં દરરોજ 50 કરોડનું નુકશાન વેઠી રહ્યાં છે. લોક ડાઉન ના કારણે લોકોના ધંધા રાજગર ઠપ થઈ ગયા છે લોકો કહી રહ્યા છે કે હવે ધંધા રોજગાર ખોલવામાં આવે તકેદારી સાથે ધંધો કરીશું પણ રોજગાર ચાલશે તો […]

Ahmedabad Gujarat
f1adfe79f909afaf3663f7f5d0ba5d97 અમદાવાદ/  કોરોના મહામારીમાં ઇલેક્ટ્રોનિક બજાર દરરોજ આટલા કરોડનું નુકશાન વેઠી રહ્યું છે....
f1adfe79f909afaf3663f7f5d0ba5d97 અમદાવાદ/  કોરોના મહામારીમાં ઇલેક્ટ્રોનિક બજાર દરરોજ આટલા કરોડનું નુકશાન વેઠી રહ્યું છે....

લોક ડાઉનના કારણે મહામારી સાથે ભારે મંદીનો સમનો ધંધાર્થી લોકો કરી રહ્યા છે લોક ડાઉન થયું ત્યારથી અમદાવાદ શહેરમાં દરરોજ 50 કરોડનું નુકશાન વેઠી રહ્યાં છે.

લોક ડાઉન ના કારણે લોકોના ધંધા રાજગર ઠપ થઈ ગયા છે લોકો કહી રહ્યા છે કે હવે ધંધા રોજગાર ખોલવામાં આવે તકેદારી સાથે ધંધો કરીશું પણ રોજગાર ચાલશે તો બધાના જીવન નિર્વાહ ચાલે ઇલેક્ટ્રોનિક બજારની જો વાત કરીએ તો શહેરમાં અંદાજે 5 હજાર દુકાનો આવેલી છે.  જેનું રોજનું 50 કરોડનું નુકશાન થઈ રહ્યું છે..

આ રોજગાર સાથે અંદાજે 25 હજાર લોકો જોડાયેલા છે જે હાલ બેરોજગાર બેઠા છે. જેમાંથી 10 હજાર જેટલા લોકો પર પ્રાંતીય છે જે વતન તરફ જતા રહ્યા હોવાના કારણે હવે કારીગરોની તકલોફ ઉભી થશે. હવે જો આ ધંધા ચાલુના થાય તો  ભૂખમરો આવશે. કર્મચારીઓને આપવા પૈસા બચ્યા નથી .

આ અંગે એસોસીએશન દ્વારા સરકારને શહેર પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર ને રજુઆત કરવામાં આવી હતી જેને લઈને હવે 2 કલાક સુધી ગોડાઉન ખોલવસ માટે મંજૂરી આપી છે જેથી થોડો ધંધા રોજગાર ચાલી શકે પરંતુ આગામી સમયમાં કોરોનાથી બચવા માટે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ અને હાઇજીન લાઈફ સાથે જીવવું જરૂરી બની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન