Breaking News/ અમદાવાદ: કોર્પોરેટરની દાદાગીરી આવી સામે, દુકાનદારોને પરેશાન કરતા હોવાનો આક્ષેપ, રિક્રિએશનના ડે.ચેરમેન કમલેશ પટેલ સામે અરજી, દુકાનદારોને હેરાન કરતા હોવાનો આક્ષેપ, દુકાનદારોનો સામાન કોર્પોરેશનમાં જપ્ત કરાવી કરે છે દંડ, કોર્પોરેટરે દુકાનો પર વધુ બે માળનું કર્યું છે બાંધકામ, બાંધકામ દરમિયાન દુકાનોને થયું હતું નુકશાન  

Breaking News