Gujarat/ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શેરબજાર સટ્ટાબેટિંગ રેકેટ ઝડપયું, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીની કરી ધરપકડ, આશિક ધીરુભાઈ સંઘવી અને વિવેક ઓડેદરાની કરી ધરપકડ, સંઘવી એન્ટરપ્રા., સંઘવી ફિનકેપ લિ. ની ઓફિસમાંથી સટ્ટો રમાડતા ઝડપાયા

Breaking News