Breaking News/ અમદાવાદ: ગાયની અડફેટે લેતા યુવાન ત્રણ મહિનાથી કોમામાં દિપક વીદરાણી નામના યુવાનને લીધો હતો અડફેટે સૈજપુર ટાવર પાસે ત્રણ મહિના પહેલા બની હતી ઘટના મેમ્કોની આનંદ સર્જીકલ હોસ્પિટલમાં હજી મરણ પથારીએ કોર્પોરેશન દ્રારા વળતર માટે પરિવાર જશે હાઇકોર્ટમાં

Breaking News