Ahmedabad/ અમદાવાદ ચંદ્રકાંત મકવાણાની હત્યાનો મામલો, પોલીસ કોન્સ્ટેબલ હતો ચંદ્રકાંત મકવાણા દોષિતને આજીવન કેદની સજા સાથે ફટકાર્યો દંડ, રૂ. 25 હજારનો દંડ પણ ફટકાર્યો, આરોપી મનિષ બલઇને કોર્ટે જાહેર કર્યો દોષિત , સેશન્સ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો

Uncategorized