Not Set/ અમદાવાદ જિલ્લા ભાજપ મહામંત્રી માધુભાઇ ઠાકોર અને તેમના ધર્મપત્ની કોરોના પોઝિટીવ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યોચે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં ૫૪૦૦ થી વધુ કોરોના ના કેસ નોધાઇ ચુક્યા છે. ત્યારે અમદાવાદમાં તો રીત સર કોરોના બોમ્બ ફૂટ્યો હોય તેવું છે. ગુજરાતમાં નોધાયેલા કુલ કેસ માંથી ૩૮૦૦થિ વધુ કેસ તો માત્ર અમદાવાદ માંથી નોધાયા છે. અમદાવાદમાં ઘણા રાજકીય નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ચૂકયા છે. ત્યારે […]

Ahmedabad Gujarat

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યોચે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં ૫૪૦૦ થી વધુ કોરોના ના કેસ નોધાઇ ચુક્યા છે. ત્યારે અમદાવાદમાં તો રીત સર કોરોના બોમ્બ ફૂટ્યો હોય તેવું છે. ગુજરાતમાં નોધાયેલા કુલ કેસ માંથી ૩૮૦૦થિ વધુ કેસ તો માત્ર અમદાવાદ માંથી નોધાયા છે. અમદાવાદમાં ઘણા રાજકીય નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ચૂકયા છે. ત્યારે વધુ એક ભાજપના મહામંત્રી કોરોનાની ચપેટમાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર  અમદાવાદ જિલ્લાના ભાજપ મહામંત્રી માધુભાઈ ઠાકોર અને તેમના ધર્મ પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મંત્રી માધુભાઈ ઠાકોર અને તેમના પત્નીને સારવાર અર્થે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 274 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેની સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 5448 પર પહોંચી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.