Gujarat/ અમદાવાદ ઝાયડસ હોસ્પિટલનો નિર્ણય, સવારે 8 થી રાત્રે 8 સુધી અપાશે ઇંજેક્શન, રેમડેસીવર ઇંજેક્શન સરળતાથી મળી રહે તેવા પ્રયાસ, ગઈકાલે ઇંજેક્શન લેવા ભારે ભીડ લાગી હતી, ઝાયડસ હોસ્પિ.માં ઇંજેક્શન 899માં અપાય છે

Breaking News