Breaking News/ રાજકોટની સ્કૂલમાં રેગિંગની ધટના રાજકોટની ઉત્કર્ષ એકસલન્સ સ્કૂલની ઘટના વિદ્યાર્થીએ સહપાઠીએ બેન્ચ પર માથું અથડાવ્યુ મમ્મી-પપ્પાને કહીશ તો મારી નાખવાની ધમકી પોલીસમાં વિદ્યાર્થીના પરીવારજનો નોંધાવી ફરિયાદ એડવોકેટ પિતા કુમાર પંડ્યાએ નોંધાવી ફરિયાદ વિદ્યાર્થીને ખભાના ભાગે ફેકચર થયું વિદ્યાર્થી ધો.11ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરે છે બેન્ચ પર મારે બેસવું છે તેવું કહી માર માર્યો

Breaking News