Gujarat/ અમદાવાદ ટ્રાફિક પોલીસનો મહત્વનો નિર્ણય, બપોરના સમયે 123 સિગ્નલ બંધ રહેશે બંધ, જે સિગ્નલો ચાલુ છે તેના સમયમાં થશે ઘટાડો, 1 મિનિટના સિગ્નલ 30થી 40 સેકન્ડ કરાશે, તમામ ટ્રાફિક સિગ્નલના ટાઇમિંગ ઘટાડશે, દરેક પોલીસ સ્ટેશનના PIને અપાઈ સત્તા, કયા સિગ્નલ ચાલુ રાખવા કે બંધ કરવા, ગરમી નહીં ઘટે ત્યાં સુધી નિર્ણય રહેશે અમલમાં

Breaking News