Gujarat/ અમદાવાદ મનપાનું ડ્રાફ્ટ બજેટ થશે રજૂ, 31 માર્ચમાં સુધીમાં બજેટ પ્રક્રિયા પર્ણ કરાશે, પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ કરવા વિચારણા, મનપા કમિશનર વર્ષ 2021-22નું બજેટ રજૂ કરશે, બાદમાં સ્ટે.કમિટી સુધારાવાળું બજેટ રજૂ કરશે, ગત વર્ષે 9,685 કરોડનું બજેટ રજૂ કરાયું હતું

Breaking News