ગુજરાત/ સુરત: વિજિલન્સની સફળ કામગીરી મોટી માત્રામાં દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો દમણથી નીકળેલો દારૂ ડીંડોલી વિસ્તારમાં ઝડપાયો ટેમ્પો ડ્રાઈવરે ભાગવાનો કર્યો પ્રયાસ પોલીસે ભાગતા ડ્રાઇવરને પણ ઝડપી પાડ્યો

Breaking News