Not Set/ અમદાવાદ/ માહિતી ખાતાના વધુ 4 કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

અમદાવાદ માહિતી ખાતાના આજે વધુ ચાર કર્મચારી સહિત કુલ પાંચ વ્યક્તિ રોનાની ઝપેટમાં આવી ગયા છે. આજે  પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તેમાં સિનિયર સબ એડિટર, કેમેરામેન, ટ્રાન્સલેટર અને ટ્રેનિંગ આવતા યુવકનો સમાવેશ થાય છે. કોરોના મહામારીમાં એક પછી એક સરકારી કર્મચારીઓ સપડાઈ રહ્યા છે. અમદાવાદ માહિતી ખાતામાં ફરજ બજાવતા અને સિવિલ હોસ્પિટલમાં કોરોના નું રીપોર્ટીંગ […]

Ahmedabad Gujarat

અમદાવાદ માહિતી ખાતાના આજે વધુ ચાર કર્મચારી સહિત કુલ પાંચ વ્યક્તિ રોનાની ઝપેટમાં આવી ગયા છે. આજે  પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તેમાં સિનિયર સબ એડિટર, કેમેરામેન, ટ્રાન્સલેટર અને ટ્રેનિંગ આવતા યુવકનો સમાવેશ થાય છે.

કોરોના મહામારીમાં એક પછી એક સરકારી કર્મચારીઓ સપડાઈ રહ્યા છે. અમદાવાદ માહિતી ખાતામાં ફરજ બજાવતા અને સિવિલ હોસ્પિટલમાં કોરોના નું રીપોર્ટીંગ કરતા  અધિકારીનો મંગળવારે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે બીજા ૪ કર્મચારી ના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આમ કોરોના ની કહેરથી સરકારી કર્મચારીઓમાં ફટાફટ વ્યાપી જવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.