Not Set/ લોકડાઉન હોવા છતાં ગુજરાતમાં અકસ્માત વધ્યા, જામનગરમાં ટ્રકની અડફેટે બાઈક સવારનું મોત

જામનગર શહેર અને જિલ્લામાં લોકડાઉન ચાલી રહ્યું છે. આવામાં  લોકો કારણ વિના ઘરની બહાર નીકળી રહ્યા છે. ત્યારે અકસ્માતનાં બનાવો બની રહ્યા છે. લોકડાઉનમાં પણ અકસ્માતના બનાવો યથવાત જોવા મળી રહ્યા છે. જામનગરમાં ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એકનું મોત નીપજ્યું છે. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી […]

Gujarat Others

જામનગર શહેર અને જિલ્લામાં લોકડાઉન ચાલી રહ્યું છે. આવામાં  લોકો કારણ વિના ઘરની બહાર નીકળી રહ્યા છે. ત્યારે અકસ્માતનાં બનાવો બની રહ્યા છે. લોકડાઉનમાં પણ અકસ્માતના બનાવો યથવાત જોવા મળી રહ્યા છે. જામનગરમાં ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એકનું મોત નીપજ્યું છે. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.અને તપાસ હાથ ધરી હતી.

આ મામલે મળતી માહિતી અનુસાર જામનગરના જોડિયાના લખતર ગામના પાટિયા નજીક આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે બાઈક સવાર ખેત મજુરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.