Breaking News/
અમદાવાદ : રાજ્યના ગૃહવિભાગ દ્વારા કરાઈ બદલીઓ, અમદાવાદના ACP જી.એસ.શ્યાનની બદલી, અમદાવાદ A ડિવિઝનમાં ACP તરીકે ફરજ બજવતા, તેમની બદલી નાયબ પોલીસ અધિક્ષક બરોડા રેલવે મુખ્ય મથક ખાતે કરાઈ
