Not Set/ અમદાવાદ/ વધુ એક IAS અધિકારીની AMCમાં નિમણુંક

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસ નો કહે દિવસે ને દિવસે વધી રહ્યો છે. તેમાયે ખાસ કરીને કોરોના વાઇરસે અમદાવાદને પોતાની હિસમાં દબોચી રાખ્યું છે. અમદાવાદમાં વધતા જતા કોરોના સંક્રમિત કેસ અને મૃત્યુ આંકને કન્ટ્રોલ કરવા રાજ્ય સરકારે AUDA ના CEO I.A.S એ.બી ગોરને અમદાવાદ મહાનગર પાલિકાનો વધારાનો ચાર્જ સોપાવામાં આવ્યો છે. અમદાવાદમાં વધી રહેલા કોરોના પોઝિટિવ […]

Ahmedabad Gujarat
c5d505552706cd13b0be063612f94b3f અમદાવાદ/ વધુ એક IAS અધિકારીની AMCમાં નિમણુંક
c5d505552706cd13b0be063612f94b3f અમદાવાદ/ વધુ એક IAS અધિકારીની AMCમાં નિમણુંક

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસ નો કહે દિવસે ને દિવસે વધી રહ્યો છે. તેમાયે ખાસ કરીને કોરોના વાઇરસે અમદાવાદને પોતાની હિસમાં દબોચી રાખ્યું છે. અમદાવાદમાં વધતા જતા કોરોના સંક્રમિત કેસ અને મૃત્યુ આંકને કન્ટ્રોલ કરવા રાજ્ય સરકારે AUDA ના CEO I.A.S એ.બી ગોરને અમદાવાદ મહાનગર પાલિકાનો વધારાનો ચાર્જ સોપાવામાં આવ્યો છે.

અમદાવાદમાં વધી રહેલા કોરોના પોઝિટિવ કેસ વધી રહયા છે થોડા દિવસો માં શહેરી વિસ્તારોમાં અને મનપા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ થી રાજ્ય સરકાર દ્વારા વધુ સક્રિય ભૂમિકા ભજવી શકતા અને કાર્યદક્ષ અધિકારીને અમદાવાદ મનપાનો ચાર્જ સોંપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

આવો જોઈએ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યુઝ સાથે…..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવીમોબાઇલ એપ્લિકેશન