Not Set/ #અમદાવાદ / શહેરનાં જાણીતા ઉદ્યોગપતિ પિત-પુત્રનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

કોરોનાનું સંકટ ભારત સહિત ગુજરાતમાં પણ વધી રહ્યુ છે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ કોરોનાનાં દર્દીઓ અમદાવાદ શહેરથી સામે આવ્યા છે. મળી રહેલી  માહિતી મુજબ આ કેસોમાં વધુ એક ઉમેરો થયો છે. અમદાવાદનાં એક જાણીતા ઉદ્યોગપતિ પિતા-પુત્રને કોરોના થયો છે. ઈન્ફિનિયમ ટોયોટાના માલિક અજિત શાહ અને તેમના પુત્ર માલવ શાહને કોરોના થયો હોવાનુ સામે આવી રહ્યુ […]

Ahmedabad Gujarat
070122e426d34c113afdc2975de0f70e #અમદાવાદ / શહેરનાં જાણીતા ઉદ્યોગપતિ પિત-પુત્રનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
070122e426d34c113afdc2975de0f70e #અમદાવાદ / શહેરનાં જાણીતા ઉદ્યોગપતિ પિત-પુત્રનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

કોરોનાનું સંકટ ભારત સહિત ગુજરાતમાં પણ વધી રહ્યુ છે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ કોરોનાનાં દર્દીઓ અમદાવાદ શહેરથી સામે આવ્યા છે. મળી રહેલી  માહિતી મુજબ આ કેસોમાં વધુ એક ઉમેરો થયો છે. અમદાવાદનાં એક જાણીતા ઉદ્યોગપતિ પિતા-પુત્રને કોરોના થયો છે. ઈન્ફિનિયમ ટોયોટાના માલિક અજિત શાહ અને તેમના પુત્ર માલવ શાહને કોરોના થયો હોવાનુ સામે આવી રહ્યુ છે.

આપને જણાવી દઇએ કે, અહી પહેલા માલવ શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમને ખાનગી હોસ્પિટલનાં ICU માં દાખલ કરાયા હતા. જો કે અત્યારે માલવ શાહની તબીયતમાં સુધારો થયો છે. પરંતુ પુત્ર બાદ હવે પિતા અજિત શાહનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે તેમની સારવાર હાલમાં તેમના ઘરે જ ચાલી રહી છે. એક ઉદ્યોગપતિ પિતા-પુત્રને કોરોના થતા અમદાવાદમાં તે એક ચર્ચાનો વિષય બની ગયો છે.

જુઓ સમગ્ર અહેવાલ માટે મંતવ્ય ન્યૂઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.