Gujarat/ અમદાવાદ શહેરમાં કોરોનાનો કોહરામ, સિવિલ હોસ્પિટલ બહાર વહેલી સવારથી 108ની લાઈન, 20 થી વધુ એમ્બ્યુલન્સની લાગી છે લાઈન, ઇમરજન્સી ગેટથી લઈને બહાર રોડ સુધી લાઈન, અનેક દર્દીઓ સારવાર માટે જોઈ રહ્યા છે રાહ, ગઈકાલે અમદાવાદમાં નોંધાયા હતા 4821 કેસ

Breaking News