Gujarat/ અમદાવાદ શહેર પોલીસ કમિશનરની ક્રાઇમ કોન્ફરન્સ રદ્દ , રથયાત્રાને પગલે યોજાનાર ક્રાઇમ કોન્ફરન્સ કરાઈ મોકૂફ , પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં આજે યોજાવાની હતી , તમામ પોલીસ સ્ટેશનના ઉચ્ચાધિકારીઓ હાજર રહેવાના હતા, મોડી રાત્રે અધિકારીઓને કંટ્રોલ મેસેજના આધારે કરાઈ જાણ

Breaking News