Gujarat/ છોટાઉદેપુર: વધુ એક સરકારી બાબુ ACBના સકંજામાં ઝોઝ પોલીસ મથકનો રાઇટર લાંચ લેતા ઝડપાયો પરબસિંગ રાઠવા નામનો પોલીસકર્મી ઝડપાયો રૂ.10,000/- ની લાંચ લેતો પોલીસકર્મી ACBના છટકામાં આરોપીને જામીન મુક્ત કરાવવા માંગી હતી લાંચ આરોપીના સંબંધી પાસે માંગી હતી 10 હજારની લાંચ ACB વડોદરાને ફરિયાદ કરતા ગોઠવ્યું હતું છટકું પોલીસ મથકમાં જ લાંચ લેતા રાગે હાથ ઝડપાયો

Breaking News