Gujarat/ રાજ્યમાં 1157 ગ્રામ પંચાયત બની સમરસ , ડિસે.2021માં 10443 પૈકી 1157 ગ્રા.પં.સમરસ , સૌથી વધુ મોરબીની 91 ગ્રામ પંચાયતા સમરસ , કચ્છની 97, ભાવનગરની 72 ગ્રા. પં. સમરસ , મહેસાણાની 31, પોરબંદરની 28 ગ્રા.પં.સરપંચ , 11.08 ટકા ગ્રા.પં.માં ચૂંટણી વિના સરપંચની કરાશે નિયુક્તિ

Breaking News