Gujarat/ અમદાવાદ શિવરંજની હિટ એન્ડ રન કેસ , અકસ્માત સર્જનાર પર્વ શાહ પોલીસ સ્ટેશનમાં હાજર , બેફામ કાર ચાલકે અકસ્માત સર્જી થયો હતો ફરાર , N ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થયો પર્વ શાહ , અકસ્માતમાં એક મહિલાનું થયું હતું મોત

Breaking News