Not Set/ અમદાવાદ/ સિવિલ હોસ્પિટલની બેદરકારી મામલે ઘારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નોધાવી ફરિયાદ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં સતત સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૧થી વધુ કોરોના ના કેસ નોધાઈ ચુક્યા છે. જયારે મોત નો આંક પણ સતત વધી રહ્યો છે. તેવામાં સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીની લાશ દાણીલીમડાના BRTS બસ સ્ટેન્ડ પર રઝળતી મળી હતી.  આ મામલે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રાષ્ટ્રીય માનવ અધિકાર […]

Ahmedabad Gujarat

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં સતત સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૧થી વધુ કોરોના ના કેસ નોધાઈ ચુક્યા છે. જયારે મોત નો આંક પણ સતત વધી રહ્યો છે. તેવામાં સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીની લાશ દાણીલીમડાના BRTS બસ સ્ટેન્ડ પર રઝળતી મળી હતી.  આ મામલે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને પત્ર લખી સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે કોરોના વાયરસ સંક્રમણની સારવાર દરમિયાન સતત વધી રહેલા મૃત્યઆંકની તપાસ કરવા અપીલ કરી છે.

ધારાસભ્યએ વધુમાં કહ્યું કે સિવિલ હોસ્પિટલમાંથી 8 થી 10 મૃતદેહ આપવામાં આવે છે. તેમજ હોસ્પિટલમાંથી શબવાહીની પણ આપવામાં આવતી નથી જેથી ડેડબોડીને ટેમ્પોમાં લઈ જવી પડે છે તેવા ધારાસભ્યએ આક્ષેપ કર્યા હતા. ગ્યાસુદ્દીન શેખે માનવ અધિકાર પંચ ગુજરાતમાં દરમિયાનગીરી કરે તેવી અપીલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવીમોબાઇલ એપ્લિકેશન.