Breaking News/ અમદાવાદ: સેકટર-1 JCPએ કરી મેટ્રોની મુસાફરી, જીવરાજ પાર્કથી મોટેરા સુધી મેટ્રોમાં મુસાફરી કરી, મેટ્રોમાં બેઠેલા મુસાફરો સાથે કરી JCPએ વાતચીત, મુસાફરો પાસે મેટ્રોના અનુભવ વિશે પણ જાણ્યું, મેટ્રોમાં મુસાફરીનો હેતુ સમય અને પૈસા બચાવવાનો, JCPએ મુસાફરી કરી નાગરિકોને મેસેઝ પાસઓન કર્યો, મેટ્રોનો ઉપયોગ કરીને સમયની સાથે પૈસા પણ બચાવી શકો છો

Breaking News