Pharmacy/ ફાર્મસીમાં રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 20 જુન સુધી લંબાવાઈ

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC) એ ગુરુવારે ફાર્મસી ડિગ્રી અને ડિપ્લોમા કોર્સીસમાં પ્રવેશ માટેનું સુધારેલું સમયપત્રક જાહેર કર્યું હતું. સમિતિએ જણાવ્યું કે ફાર્મસી માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 20 જૂન સુધી લંબાવી દેવામાં આવી છે.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 43 1 ફાર્મસીમાં રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 20 જુન સુધી લંબાવાઈ

અમદાવાદ: એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC) એ ગુરુવારે ફાર્મસી ડિગ્રી અને ડિપ્લોમા કોર્સીસમાં પ્રવેશ માટેનું સુધારેલું સમયપત્રક જાહેર કર્યું હતું. સમિતિએ જણાવ્યું કે ફાર્મસી માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 20 જૂન સુધી લંબાવી દેવામાં આવી છે.

જે વિદ્યાર્થીઓએ પહેલાથી જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેઓએ ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. સમિતિના નિવેદન અનુસાર, 17,352 વિદ્યાર્થીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને તેમાંથી 10,617 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટેની અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કરી લીધી છે. રાજ્યમાં સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ અને ખાનગી કોલેજોમાં ફાર્મસી અભ્યાસક્રમો માટે લગભગ 8,500 બેઠકો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રિસામણી વહુએ પરિવારને ઝેર પીવડાવ્યું; દિયરનું મોત, સસરા ગંભીર હાલતમાં

આ પણ વાંચો: ફરસાણની દુકાનમાં બાળ મજૂરી મામલે દુકાનના માલિકની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: અમદાવાદમાં CID, ITના દરોડા બાદ આંગડિયા પેઢીને NCBની નોટિસ