Weather/ અમદાવાદ: હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસને લઈને આગાહી રાજય પરથી કમોસમી વરસાદ સંકટ દૂર થયું હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય નહિ ઉત્તર પશ્ચિમી પવનને લઈને ફરી ગરમી વધશે આગામી દિવસમાં 4 ડિગ્રી તાપમાનમાં વધારો થશે અમદાવાદમાં હાલ 33 ડિગ્રી આસપાસ તાપમાન અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ ક્યારેક રહી શકે

Breaking News