હાથીદાંત વેચવાનું રેકેટ/ અમદાવાદ: હાથીદાંત વેચવાનું રેકેટ ઝડપાયું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રેકેટનો કર્યો પર્દાફાશ સમગ્ર રેકેટ ચલાવતા 4 ઈસમોની અટકાયત પ્રકાશ જૈન, દાઉદ ખોખરની ધરપકડ રાબિયા ખોખર અને અનીશ ખોખરની ધરપકડ પ્રકાશ જૈન ચલવતો હતો પ્રાણીઓનાં અવશેષ વેચવાનો વેપલો વેરાવળમાં રહેતા ઈસમો પાસેથી ખરીદ્યો હતો હાથીદાંત અબ્દુલ કરીમ જમાલ અને શેહબાઝ પાસેથી ખરીદ્યા હતા હાથીદાંત અબ્દુલ જમાલ અને શેહબાઝ બંને પિતા-પુત્ર છે પ્રકાશ જૈન રૂ.35 લાખમાં વેચવાનો હતો હાથીદાંત તમિલનાડુમાં વિરપ્પનની પત્નીના પણ સંપર્કમાં હતો પ્રકાશ જૈન PSI વી.આર. ગોહિલની ટીમ દ્વારા કરાયો પર્દાફાશ ડમી ગ્રાહક બાકી સમગ્ર રેકેટનો કર્યો પર્દાફાશ

Breaking News