Gujarat/ અમદાવાદ ATS દ્વારા મેફડ્રોન MD ડ્રગ્સ ઝડપાયું, 3.90 લાખની કિંમતનું 0.039 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું, , મેફડ્રોન MD ડ્રગ્સ સાથે બે શખ્સોની ધરપકડ, 01 ગ્રામ મેફડ્રોન ડ્રગ્સની કિંમત 10,000 રૂપિયા , વિસનગરના ભાડુ નજીક કારમાંથી ઝડપાયું ડ્રગ્સ, પાલનપુરથી મહેસાણા તરફ આવતી હતી કાર, ATSના PSIએ વિસનગર તાલુકા પોલીસ મથકે કરી ફરિયાદ, બંનેની ધરપકડ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી

Breaking News