Not Set/ અમદાવાદ/ NSUIના ગુજરાત યુનિવર્સીટીના કુલપતિની ચેમ્બરમાં ધરણા

કોરોના કહેર વચ્ચે ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUIના નેતાઓએ કુલપતિની ચેમ્બરમાં વિરોધ પ્રદર્શન શરુ કર્યું હતું.  UG ફાઇનલ સેમેસ્ટર અને PGની પરીક્ષા યોજવાનો વિરોધ શરુ કર્યોછે. કોરોનાના કહેરમાં યુનિવર્સીટીમાં પરીક્ષા જાહેર કરાતા હવે NSUIના નેતાઓએ પરીક્ષા રદ્દ કરવાની માંગ કરી છે. NSUI દ્વારા તમામ વિદ્યાર્થીઓને મેરીટ બેઝ પ્રમોશન આપવા માંગ કરી રહ્યા છે. વિદ્યાર્થી સંગઠનો છેલ્લા […]

Ahmedabad Gujarat
e7d50605ed0d5abe1a4dc96cd1252746 અમદાવાદ/ NSUIના ગુજરાત યુનિવર્સીટીના કુલપતિની ચેમ્બરમાં ધરણા
e7d50605ed0d5abe1a4dc96cd1252746 અમદાવાદ/ NSUIના ગુજરાત યુનિવર્સીટીના કુલપતિની ચેમ્બરમાં ધરણા

કોરોના કહેર વચ્ચે ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUIના નેતાઓએ કુલપતિની ચેમ્બરમાં વિરોધ પ્રદર્શન શરુ કર્યું હતું.  UG ફાઇનલ સેમેસ્ટર અને PGની પરીક્ષા યોજવાનો વિરોધ શરુ કર્યોછે. કોરોનાના કહેરમાં યુનિવર્સીટીમાં પરીક્ષા જાહેર કરાતા હવે NSUIના નેતાઓએ પરીક્ષા રદ્દ કરવાની માંગ કરી છે.

NSUI દ્વારા તમામ વિદ્યાર્થીઓને મેરીટ બેઝ પ્રમોશન આપવા માંગ કરી રહ્યા છે. વિદ્યાર્થી સંગઠનો છેલ્લા ઘણા સમયથી પરીક્ષા રદ્દ કરવાની માંગ કરી રહ્યા છે, ત્યારે કુલપતિની ચેમ્બરમાં NSUIના ધરણા કાર્ય હતા.  કુલપતિ ગેરહાજર હોવાથી ચેમ્બરમાં ધરણા પર બેઠા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.