Not Set/ અમદાવાદ/ SVP હોસ્પિટલમાંથી કોરોનાના દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરાયા

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. ત્યારે રાજ્યમાં હવે કોરોના થીસજા થતા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. દિન પ્રતિદિન વધી રહેલા કોરોના ના કેસને કારણે  ગુજરાતમાં કોરોના પોઝિટીવ આંકડો ૫૦૦૦ ને પાર કરી ચુક્યો છે. આજે  અમદાવાદ શહેરમાં કોરોનાના કહેર વચ્ચે રાહતના સમાચાર મળી રહ્યા છે.  રોજેરોજ પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે […]

Ahmedabad Gujarat

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. ત્યારે રાજ્યમાં હવે કોરોના થીસજા થતા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. દિન પ્રતિદિન વધી રહેલા કોરોના ના કેસને કારણે  ગુજરાતમાં કોરોના પોઝિટીવ આંકડો ૫૦૦૦ ને પાર કરી ચુક્યો છે. આજે  અમદાવાદ શહેરમાં કોરોનાના કહેર વચ્ચે રાહતના સમાચાર મળી રહ્યા છે.

 રોજેરોજ પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે આજે અમદાવાદની SVP હોસ્પિટલમાંથી 61 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે પોઝિટિવ લોકો નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ તમામ ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.  આજે બંને રિપોર્ટ નેગેટીવ  આવતા તમામ લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું.  જોકે હજુ પણ 14 દિવસ સુધી આ તમામે હોમ કોરોન્ટાઇનનો તબક્કો પૂર્ણ કરવાનો રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.