Breaking News/ અમદાવાદ:10 કિલો ગાંજો ઝડપાવાનો મામલો, ક્રાઇમબ્રાન્ચે ગાંજા સાથે કરી હતી 2ની ધરપકડ, સુરતથી અનેકવાર ગાંજો લાવ્યાની બંન્નેની કબુલાત, છેલ્લાં 2 વર્ષથી ગાંજો લઇને અમદાવાદ આવતા હતા, સુરતના કાળુનામના વ્યકિત પાસેથી ગાંજો લાવતા હતા  

Breaking News
Breaking News