Gujarat/ અમરનાથ યાત્રા માટેના ફિટનેસ સર્ટિ. આજ થી અપાશે, સુરત નવી સિવિલ હોસ્પિ. ખાતે અપાશે સર્ટિ., 45 દિવસ ચાલનારી યાત્રા માટે ફિટનેસ સર્ટિ જરૂરી, કોરોનાકાળ બાદ શરૂ કરાઇ અમરનાથ યાત્રા, સિવિલ તંત્રમાં 7 થી 8 હજાર ફિટનેસ સર્ટિ ઇસ્યુ થયા, 13 વર્ષથી ઓછા બાળકોને નહીં મળે સર્ટિ., 75 વર્ષથી વધુ વયના લોકોને નહીં મળે સર્ટિ., ફિટનેસ સર્ટિ માટે સવારે 9 થી 1 સુધી ચાલશે OPD

Breaking News