Gujarat/ અમરેલીઃ ગૌણ સેવા મંડળની પરીક્ષા પૂર્ણ, જિ.કુલ 7,400 ઉમેદવારોએ આપી પરીક્ષા, 12,009 જેટલા વિદ્યાર્થીઓ રહ્યા ગેરહાજર, જિ.માં કુલ 19,408 બેઠકોનું કરાયું હતું આયોજન, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ પરીક્ષા

Breaking News