Breaking News/ અમરેલીના મોટા લીલીયા માર્કેટ યાર્ડમાં આગ ખેડૂતના કપાસના ઢગલામાં લાગી આગ ઈલે. બોર્ડમાં શોર્ટ સર્કિટ થતા લાગી આગ મજૂરના હાથમાં જ ઈલે. બોર્ડમાં થઇ હતી શોર્ટ સર્કિટ મજુરે બોર્ડ ફેંકી દેતા બોર્ડ કપાસના ઢગલા પાસે પડ્યું અંદાજે 55 મણ જેટલો કપાસ બળીને ખાખ આગની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ

Breaking News