Breaking News/ અમરેલીના રાજુલામાં ડીમોલેશન પહેલા ફ્લેગ માર્ચ, DYSP હરેશ વોરાએ પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજી, અમરેલી, ધારી, સાવરકુંડલા બાદ હવે રાજુલામાં મેગા ડીમોલેશન, આગામી 22 તારીખે શહેરમાં મેગા ડીમોલેશનનું આયોજન, નગરપાલિકા દ્વારા ડીમોલેશનની કામગીરી હાથ ધરાશે, મુખ્ય માર્ગો ઉપરના દબાણ દૂર કરવા માટે બુલડોઝર ફરશે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસની ફ્લેગ માર્ચ  

Breaking News
Breaking News