Gujarat/ અમરેલીના સાવરકુંડલામાં સ્વૈચ્છિક બંધ , આજથી 4 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન , વેપારી સંગઠનોના પ્રતિનિધિઓની બેઠકમાં નિર્ણય , આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો રહેશે ખુલ્લી , દુકાનો સવારે અને સાંજે 2 કલાક ખુલ્લી રહેશે, ઇમરજન્સી સેવાઓ અને મેડીકલ ખુલ્લા રહેશે

Breaking News