Gujarat/ અમરેલીમાં કોરોનાના વધતા સંક્રમણનો મામલો, અમરેલી ચેમ્બર ઓફ કોમર્સ-વેપારી મહામંડળનું એલાન, અમરેલી સ્વૈચ્છિક બંધનું એલાન, એક સપ્તાહ સ્વૈચ્છિક બંધનું એલાન ,, આજે અમરેલીમાં મોટા ભાગની દુકાનો બંધ , જીવનજરૂરી વસ્તુ માટે દુકાનો માત્ર બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લી રહેશે

Breaking News